top of page
Search


કઈ આરાધનાને પ્રાયોરિટી આપવી...
પ્રશ્ન : પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક, વ્યાખ્યાન... બધી આરાધના થઈ શકતી નથી. તો શેને પ્રાયોરિટી આપવી ? ઉત્તર : પ્રાયોરિટીનો નિર્ણય શેના આધારે થાય ? જે આરાધનાથી (સાક્ષાત્ કે પરંપરાએ) જેને ગુણવૃદ્ધિ-દોષનાશ વધુ થતા હોય, તેણે તેને પ્રાયોરિટી અપાય. એટલે, હકીકતમાં આ પ્રશ્નનો ‘જનરલ’ જવાબ નથી, દરેક વ્યક્તિ માટે બદલાઈ શકે. છતાં, એમ કહી શકાય કે સામાન્યથી વ્યાખ્યાન-શ્રવણ એ પ્રધાન આરાધના છે. કારણ એ છે કે બધી જ આરાધનાઓનું – આરાધનાની સમજણનું પ્રવેશદ્વાર વ્યાખ્યાન-શ્રવણ છે. એટલું જ નહીં, આરા
bottom of page
