top of page
Search


નકામા પંચાંગ વગેરેનું શું કરવું ?
પ્રશ્ન : પત્રિકા-પંચાંગ વગેરે કામના ન હોય, તેનું શું કરવું ? દીવાળીમાં સાફસફાઈ કરો, ત્યારે જૂનાં પંચાંગ-પત્રિકા વગેરે દેરાસર-ઉપાશ્રયમાં મૂકી જતા હો છો - તે સર્વથા અનુચિત છે. તમે માનો છો કે બીજે ક્યાંય આપવામાં જ્ઞાનની આશાતના થાય. તો અહીંયાં મૂકવામાં શું થાય ? કેટલાય દિવસો રખડે, તેમાં પણ આશાતના થાય. અને છેવટે વ્યવસ્થાપકો એ જ કાર્ય કરે, જે તમે કરવાના હો. એટલે એ આશાતના પણ થાય તો ખરી જ. ઉપરાંત ઘરની નકામી-વધારાની વસ્તુઓ દેરાસરમાં મૂકવી, તે તો દેરાસરની ઘોર આશાતના છે. એટલે અહીં મૂક
bottom of page
