top of page
Search


स्वसमयप्रज्ञापक...
Download PDF આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો उपदेश पदमां, आज्ञायोग पर अत्यंत भार मूक्यो छे. बधा ज उपदेशमां अंते ‘आज्ञायोग ज सारभूत छे’ – तेवुं पुनः पुनः प्रतिपादन कर्युं छे. ए आज्ञायोग जाणवानो कोनी पासे ? तो जणाव्युं छे – गीतार्थ गुरु पासे. ए गुरु केवा होवा जोइए ? तेना उत्तरमां घणा विशेषणो जणाव्या छे, तेमां एक छे – स्वसमयप्रज्ञापक. ए विशेषण पर केटलीक विचारणा प्रस्तुत छे. शुं एनो अर्थ ए थाय, के गुरु परसमयनी प्रज्ञापना न ज करे ? एवो तो न ज करी शकाय, कारणके स्वसमयनी सिद्धि म


સ્વસમયપ્રજ્ઞાપક...
Download PDF यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं ઉપદેશ પદમાં, આજ્ઞાયોગ પર અત્યંત ભાર મૂક્યો છે. બધા જ ઉપદેશમાં અંતે ‘આજ્ઞાયોગ જ સારભૂત છે’ – તેવું પુનઃ પુનઃ પ્રતિપાદન કર્યું છે. એ આજ્ઞાયોગ જાણવાનો કોની પાસે ? તો જણાવ્યું છે – ગીતાર્થ ગુરુ પાસે. એ ગુરુ કેવા હોવા જોઇએ ? તેના ઉત્તરમાં ઘણા વિશેષણો જણાવ્યા છે, તેમાં એક છે – સ્વસમયપ્રજ્ઞાપક. એ વિશેષણ પર કેટલીક વિચારણા પ્રસ્તુત છે. શું એનો અર્થ એ થાય, કે ગુરુ પરસમયની પ્રજ્ઞાપના ન જ કરે ? એવો તો ન જ કરી શકાય, કારણકે સ્વસમયની સિદ્ધિ મ


त्याग अने भावना....
આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો एक वस्तु मेळववा बीजी वस्तु त्यागे, तेमां त्यागवानी भावना प्रायः न होय- त्यागवा जेवुं लागतुं न होय. सभा : मोक्ष मेळववा त्यागे तेने पण प्रलोभन ज कहेवाय ने ? मोक्ष एटले शुं ? ते समज्या न होय, तेने ज आवो प्रश्न थाय. आपणे पूर्वे जणावेलुं के साधना वीतराग बनवा माटे छे, मोक्ष तो बोनसमां मळे छे. वीतराग बनवानी इच्छानो अर्थ ज छे राग घटाडवानी भावना. ते ज त्यागवानी भावना छे. तेमां प्रलोभन शुं छे ? कंइ नहीं. फरी वात करुं – त्याग अवश्य करवानो छे, पण साथे
bottom of page
