top of page
Search


તપ કર્યો હોય, તેનું બહુમાન કોઈ કરે, તો લેવાય ?...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પ્રશ્ન : તપ કર્યો હોય, તેનું બહુમાન કોઈ કરે, તો લેવાય ? ઉત્તર : ઉપબૃંહણા-બહુમાન એ પણ સમ્યગ્દર્શનનો આચાર છે. અમને કોઈ વંદન કરે - તેવી અપેક્ષા ન રાખીએ; પણ વંદન કરે, તો ના પણ ન પાડીએ. હા, તેમાં અહંકાર ન કરીએ. ‘આ બહુમાન મારું નથી, સાધુના વેશનું છે’ એવી ભાવનાથી ભાવિત થઈએ તેમ, કોઈ બહુમાન કરે - તેવી અપેક્ષા ન રાખવી. પણ કરે તો સર્વથા નિષેધ ન કરાય. ‘આ બહુમાન તપનું છે, મારું નથી’ એવી ભાવનાથી ભાવિત થવું. બહુમાનના ભાવથી બહુમાન કરતો હોય તેની આ


दान–विवेक...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો पर्युषण नज़दीक है... वार्षिक खर्च की पूर्ति के लिए पर्युषण में फंड होंगे। उदार दिलवाले श्रेष्ठीवर्य खुले हाथ से संपत्ति का दान करेंगे। यदि आप दान के फल को गुणित करना चाहते हैं, तो इतना ध्यान रखने योग्य है --> व्याख्यान में फंड हो - उसकी प्रतीक्षा करने के बजाय पर्युषण से पहले ही (पेढ़ी में या ट्रस्टी से संपर्क करके) अपनी राशि लिखवा दें। जितनी जल्दी लिखवाएंगे, उतनी जल्दी पुण्य बंधेगा... और अधिक बंधेगा। राशि तो देनी ही है, उतनी ही देन


દાન–વિવેક...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પર્યુષણ નજીક છે... વાર્ષિક ખર્ચને પહોંચી વળવા માટે પર્યુષણ માં ફંડો થશે... ઉદારદિલ શ્રેષ્ઠીવર્યો છૂટે હાથે સંપત્તિનું દાન કરશે... જો તમે દાનના ફળના ગુણાકાર કરવા માંગતા હો, તો આટલું ધ્યાન રાખવા જેવું છે --> વ્યાખ્યાનમાં ફંડ થાય – તેની રાહ જોવાને બદલે પર્યુષણ પહેલાં જ (પેઢીમાં કે ટ્રસ્ટીનો સંપર્ક કરીને) તમારી રકમ લખાવી દેવી. જેટલું વહેલું લખાવશો, તેટલું વહેલું પુણ્ય બંધાશે... વધારે બંધાશે.. રકમ તો આપવાની જ છે, એટલી જ આપવાની છે.. ત
bottom of page
