top of page

વાતનો વિરોધ અને વ્યક્તિનો વિરોધ...

Oct 10
1 min read
A representation of a Jain practitioner visualizing the idols of the 24 Tirthankaras in a specific sequence while reciting the Logassa Sutra to achieve meditative focus



વાતનો વિરોધ અને વ્યક્તિનો વિરોધ એ બે જુદી વસ્તુ છે.


વ્યક્તિનો વિરોધ તો જ થઈ શકે, જો વ્યક્તિ અપ્રામાણિક હોય,

સ્વાર્થ માટે મલિન આશયથી સત્તાનો ઉપયોગ કરતી હોય,

દુરાચારી હોય, નાસ્તિક હોય, ઉત્સૂત્ર-સમર્થક હોય.


જ્યાં તેવું કંઈ નથી, ત્યાં તે વ્યક્તિની કોઈ વાતનો વિરોધ

(બીજી બાજુની રજૂઆત) થઈ શકે,

વ્યક્તિના અવગુણ ન ગવાય.



Extract from Book Sanstha Management written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સંસ્થા મેનેજમેન્ટ (Sanstha Management)
₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page