ભાવના અને આરાધના...
- Jul 18
- 1 min read
Updated: Jul 22

શુભ ભાવના ટકાવવા માટે➡️
1.અશુભ સ્થાન છોડવા પડે, શુભ સ્થાન પકડવા પડે.
2.અશુભ સાહિત્ય છોડવું પડે, શુભ સાહિત્ય પકડવું પડે.
3.અશુભ પ્રવૃત્તિ છોડવી પડે, શુભ પ્રવૃત્તિ પકડવી પડે.
4.અશુભ વ્યક્તિઓ છોડવી પડે, શુભ વ્યક્તિઓ પકડવી પડે.
એટલે, આરાધના વિના કદી ભાવના ટકતી નથી.
આરાધના અને ભાવના, પરસ્પરના પૂરક છે.
આરાધના કરવાથી ભાવના વધે છે, ભાવના વધવાથી આરાધના વધે છે. એમ કરતાં કરતાં બંને ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે છે, જ્યાં સર્વ દોષોનો નાશ થઇ જાય છે.
Extract from Book Sanstha Management written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
અધ્યાત્મ પથ (Adhyatma Path)
₹25.00₹10.00
Buy Now

Comments