કાર્યકરની મર્યાદા સ્વીકારો...
- Jul 11
- 1 min read

કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. દરેકની મર્યાદાઓ છે.
કોઈ ઉદાર ન હોય, કોઈ કરકસરવાળો ન હોય, કોઈ આરાધક ન હોય, કોઈ શ્રીમંત ન હોય.. સંપૂર્ણ ગુણોની અપેક્ષા કદી કોઇમાં રાખી શકાય નહીં.
આપણાં પગારદાર નોકરોની પણ ખામીઓ ચલાવી લેવી પડતી હોય,
તો સેવા કરનારના સ્વભાવ વિ.ની મર્યાદાઓ ચલાવી જ લેવી પડે-જોઈએ.
જે વ્યક્તિ વિના ચાલે તેમ ન હોય, તે વ્યક્તિના સ્વભાવ વિ. મર્યાદાઓ ચલાવી જ લેવી પડે.
Extract from Book Sanstha Management written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
સંસ્થા મેનેજમેન્ટ (Sanstha Management)
₹10.00₹5.00
Buy Now

Comments