અધ્યાત્મ માર્ગ (Adhyatma Marg)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
પરિણતિ એટલે શું ?
શુભ પરિણતિ એટલે શું ?
તેને પ્રાપ્ત કરવાનો નિશ્ચય માર્ગ શું ? વ્યવહાર માર્ગ શું ?
આ બધાની સંપૂર્ણ સમજણની સરળ અને રસાળ ભાષામાં રજૂઆત એટલે...
અધ્યાત્મ માર્ગ(Adhyatma Marg)
Download PDF (Free)
JSBN
SPARI0029
ISBN