શ્રવણ અને ચિંતન...
- Shraman Books
- Dec 20, 2025
- 1 min read
Updated: Dec 30, 2025

કોઇ દુકાનદાર માલ વેચે... તેને એમ કહેવાય કે 'માલના પૈસા તો લે...' ત્યારે એમ કહે કે 'વેચવામાંથી ફુરસદ જ નથી મળતી, પૈસા લેવા માટે સમય ક્યાંથી કાઢું ?' તો શું કહો - મૂર્ખ જ ને ? માલ વેચવાનો શેના માટે છે ? પૈસા લેવા માટે જ.
તેમ વ્યાખ્યાન સાંભળ્યા પછી તમને ઘૂંટવાનું કહીએ, ત્યારે તમે કહો કે ‘તેના માટે સમય નથી’, તો એમ કહેવાનું મન થાય કે 'સાંભળવાનું શેના માટે છે ? ઘૂંટશો નહીં, તો સાંભળેલું કેટલું કામ લાગશે ?'
શાસ્ત્રકાર કહે છે - वृथा श्रुतमचिंतितम्
સાંભળ્યા પછી ચિંતન ન કરાય, તો સાંભળેલું વ્યર્થ છે.
Extract from Book Bhavna nu Mahatmya written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
₹40.00₹10.00
Buy Now



Comments