top of page
Search


મતાંતરોનું કારણ
બે ગીતાર્થના અભિપ્રાયમાં ભેદ કેમ પડે ? કારણકે શાસ્ત્રોમાં દિશાસૂચન-માર્ગદર્શન હોય છે, બધું જ લખ્યું નથી હોતું. જે લખ્યું હોય, તેના ઉપરથી વધુ વિચારવાની શક્તિ સહુની જુદી-જુદી હોય, તેથી અભિપ્રાયનો ભેદ પડે. આ વાત દૃષ્ટાંતથી સમજીએ. સાધુએ કપડાંનો કાપ ક્યારે કાઢવાનો ? તો શાસ્ત્ર કહે છે – વર્ષમાં એક જ વાર, ચોમાસાં પહેલાં. હવે અમે અત્યારે ૧૦-૧૫ દિવસે કાપ કાઢતા હોઇએ છીએ. તેનું કારણ શું ? કેટલાક ગીતાર્થોને લાગ્યું કે શાસ્ત્રની વાત એ કાળની છે જયારે લોકો ગામડામાં રહેતા હતા. રસ્તાઓ ધૂળિયા
2 min read
bottom of page
