top of page
Search


ધર્મક્રિયાનું ફળ - ત્રણાનુબંધ...
ધર્મક્રિયા કરવાથી ધર્મસ્થાન સાથે, ધર્મીજનો સાથે સંબંધ ઊભો થાય છે, જે આપણને આરાધના સાથે જોડી રાખે છે, આગળ વધારે છે. આરાધનાથી ભ્રષ્ટ થતાં અટકાવે છે જે ક્રિયા કરતો જ નથી, તેને આવો કોઇ સંબંધ ઊભો થતો નથી. કેટલાક દૃષ્ટાંતોથી આ વાત સ્પષ્ટ થશે. તમે રોજ વ્યાખ્યાનમાં આવો છો... તમારી બેસવાની જગ્યા પણ લગભગ Fixed હશે... તમારી આસપાસ બેસનારા પણ રોજના એક જ હશે... કોઇ કારણે તમે ૪/૫ દિવસ વ્યાખ્યાનમાં ન આવો... રોજ તમારી બાજુમાં બેસનાર વ્યક્તિ કદાચ બજારમાં મળી જાય, તો તે પણ તમને પૂછશે - 'કેમ હ
1 min read
bottom of page
