top of page
Search


કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ નહીં… 2
કોઇ મારાં પ્રવચન સાંભળીને પ્રતિબોધ પામેલ વ્યક્તિને પૂછે – ‘તમે કોનાથી પામ્યા ?’ અને કોઇપણ કારણથી તે મારા બદલે બીજા કોઇનું નામ બોલે, મને શું ફરક પડે ? મેં તો કરુણાથી ઉપદેશ આપીને પુણ્ય બાંધી લીધું. હવે તે બીજાનું નામ આપે, તેથી પુણ્ય કંઇ તેનું થઇ જતું નથી. તે રીતે તમે કેમ વિચારી ન શકો ? મારાથી પ્રતિબોધ પામેલ વ્યક્તિ, મારા બદલે બીજાની પાસે દીક્ષા લે, તો મને શું ફરક પડે ? મેં તો કરુણાથી તેને પ્રતિબોધ કર્યો, એટલે લાભ મળી ગયો. તે સંયમ પામે તેના માટે મેં ઉપદેશ કર્યો, અને તે સફળ પણ થ
2 min read
bottom of page
