top of page
Search


મહત્તરાગાર...
મહત્ = મોટું. મહત્તર = વધારે મોટું. (મહત્તમ = સૌથી મોટું) પચ્ચક્ખાણથી જે લાભ(કર્મનિર્જરા વગેરે) થવાનો હોય, તેનાથી વધારે મોટો લાભ જે કાર્યમાં થતો હોય, તેવું કાર્ય આવી પડે.. પ્રતિજ્ઞા-પાલન કરીને તે કાર્ય કરવું શક્ય ન હોય.. ત્યારે પ્રતિજ્ઞા-વિરુદ્ધ પ્રવૃત્તિ કરીને તે કાર્ય કરવામાં પચ્ચક્ખાણ ભાંગતું નથી. જેમ કે કોઇ વ્યક્તિએ અટ્ઠમ વગેરે પચ્ચક્ખાણ કર્યું હોય.. સંઘનું અતિ મહત્ત્વનું એવું કાર્ય આવી પડે કે જે તેમના વિના થઇ શકે તેમ ન હોય.. પચ્ચક્ખાણ અખંડ રાખીને તેઓ કરી શકે તેમ ન હોય.
1 min read
bottom of page
