top of page
Search


શ્રવણ અને ચિંતન...
કોઇ દુકાનદાર માલ વેચે... તેને એમ કહેવાય કે 'માલના પૈસા તો લે...' ત્યારે એમ કહે કે 'વેચવામાંથી ફુરસદ જ નથી મળતી, પૈસા લેવા માટે સમય ક્યાંથી કાઢું ?' તો શું કહો - મૂર્ખ જ ને ? માલ વેચવાનો શેના માટે છે ? પૈસા લેવા માટે જ. તેમ વ્યાખ્યાન સાંભળ્યા પછી તમને ઘૂંટવાનું કહીએ, ત્યારે તમે કહો કે ‘તેના માટે સમય નથી’ , તો એમ કહેવાનું મન થાય કે 'સાંભળવાનું શેના માટે છે ? ઘૂંટશો નહીં, તો સાંભળેલું કેટલું કામ લાગશે ?' શાસ્ત્રકાર કહે છે - वृथा श्रुतमचिंतितम् સાંભળ્યા પછી ચિંતન ન કરાય, તો સાંભળ
1 min read
bottom of page
