top of page

જ્ઞાન-પંચક (Gyan Panchak)

Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

 

˃ કેવલી ભગવંત દેશના સાંભળવા જાય, પણ કાનથી સાંભળે નહીં...

˃ મનઃપર્યવ જ્ઞાનીને મનનાં પુદ્ગલો દેખાય પણ તે કોના છે ? તે શી રીતે ખબર પડે?

˃ શ્રુતજ્ઞાન અને શ્રુતનિશ્રિત મતિજ્ઞાન માં ભેદ શું ?

વગેરે પદાર્થોના સુતાર્કિક નિરૂપણ સાથે

પાંચ જ્ઞાનનાં સ્વરૂપનું સરળ ભાષામાં પ્રતિપાદન

એટલે આ પુસ્તક(Gyan Panchak)...

તત્ત્વજિજ્ઞાસુઓ માટે અમૂલ્ય ઉપહાર…

₹15.00 Regular Price
₹5.00Sale Price
Quantity
No Reviews YetShare your thoughts. Be the first to leave a review.

Related Books

Reviews

Related Books

Related Articles
bottom of page