Download એ કાળે ખંભાત ધમધમતું શહેર હતું... શ્રાવકોની પુષ્કળ વસતિ હતી... સાધુ-સાધ્વી ભગવંતોથી ભર્યું-ભાદર્યું રહેતું હતું. ખંભાતના એ પ્રસિદ્ધ નગરશેઠ હતા.. નગરશેઠનો પરિવાર બહોળો... નોકર-ચાકરો ઘણા... તેથી રસોડું મોટું હતું... મહાત્માઓને નિર્દોષ ગોચરી સહજ મળી રહેતી, તેથી મહાત્માઓનો લાભ પણ સારો મળતો... નગરશેઠે રાખેલ રસોઇયો, શરૂઆતમાં તો ફરજના ભાગરૂપે મહાત્માઓને વહોરાવતો... ક્યારેક, ‘આ બધા વહોરવા આવે છે, તેથી મારે મહેનત વધે છે’ એવો ભાવ પણ જૈનેતર રસોઇયાને અછડતો સ્પર્શી જતો હોય, તે સં
यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं અસમાધિ બે કારણે ઉત્પન્ન થાય છે 🡺 અશાતાથી – ભૂખ, રોગ વગેરેના કારણે. અરતિથી – ઇચ્છા પૂરી ન થવાના કારણે. અશાતા – વેદનીયાદિ કર્મથી જન્ય હોય છે. અરતિ – મોહનીય કર્મથી જન્ય હોય છે. સમાધિ માટે બતાવેલા અપવાદો, સામાન્યથી અશાતાથી થયેલ અસમાધિ વખતે હોય છે, અરતિથી થયેલ અસમાધિ વખતે નહીં. દા.ત. ઘણું ફરવા છતાં નિર્દોષ ગોચરી ન જ મળે, તો શરીર-સંયમના નિર્વાહ માટે.. ધર્મધ્યાન માટે.. ભૂખથી થતાં દુર્ધ્યાનના નિવારણ માટે.. દોષિત ગોચરી (શાસ્ત્રોક્ત જયણાપૂર્વક) લેવા
આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો असमाधि दो कारणों से उत्पन्न होती है 🡺 1.अशाता से – भूख, रोग आदि के कारण । 2.अरति से – इच्छा पूरी न होने के कारण । अशाता – वेदनीय आदि कर्म से जन्य होती है । अरति – मोहनीय कर्म से जन्य होती है । समाधि के लिए बताए गए अपवाद, सामान्यतः अशाता से हुई असमाधि के समय होते हैं, अरति से हुई असमाधि के समय में नहीं । उदा. बहुत घूमने पर भी निर्दोष गोचरी न मिले, तो शरीर-संयम के निर्वाह के लिए.. धर्मध्यान के लिए.. भूख से होने वाले दुर्ध्यान के निवारण के लि