સંવિગ્નતા...
- Shraman Books
- Nov 25, 2025
- 1 min read
Updated: Dec 30, 2025

જે ગુરુ ઉપદેશ દ્વારા તમને જિનશાસન સાથે, દેવ-ગુરુ સાથે જોડે; માત્ર પોતાની સાથે – પોતાના ગ્રુપ-સમુદાય સાથે નહીં;
તે સંવિગ્ન છે.
તમને ગુરુતત્ત્વ કેવું ? તે સમજાવે. અને તેવા બધા ગુરુની ભક્તિ કરવાનું કહે. તેમાં જે ઉપદેશ આપવાના અધિકારી હોય અને આપતા હોય, તો તેમને સાંભળવાનું કહે; તે સંવિગ્ન.
પોતાની જ કે પોતાના ગ્રુપ-સમુદાયની જ ભક્તિ કરવાનું કહે... પોતાને કે પોતાના ગ્રુપ-સમુદાયના જ મહાત્માને સાંભળવાના, બીજાને નહીં; તેવું કહે... તે સંવિગ્નતા નથી.
…બહુરત્ના વસુંધરા...
દરેક સમુદાયમાં મહાપુરુષો હોઇ જ શકે, અને છે જ.
તેને ન સ્વીકારે, તેની પોતાની સંવિગ્નતા પર જ પ્રશ્નાર્થ ઊભો થઇ જાય…
Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
સ્યાદ્વાદ (Syadvad)
₹40.00₹10.00
Buy Now




Comments