top of page
Search


સ્યાદ્વાદ – સ્યાત્ નો અર્થ
ચરણકરણાનુયોગનો સ્યાદ્વાદ સમજીએ. ‘જિનપૂજા કરવી જોઇએ.’ આ વાક્યનો અર્થ થશે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત થાય.’ તેમાં ‘સ્યાત્’ આ રીતે લગાડવાનો છે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત પણ થાય.’ હવે કહો – આ વાક્યમાં રહેલા ‘પણ’ શબ્દનો અર્થ શું ? સભા : જિનપૂજા સિવાયની બીજી આરાધનાથી પણ હિત થાય. એવો અર્થ કરવો હોય, તો ‘જિનપૂજાથી પણ આત્માનું હિત થાય.’ એમ કહેવું જોઇએ. સભા : જિનપૂજાથી અમારું પણ હિત થાય, બીજાનું પણ. એવો અર્થ કરવો હોય, તો ‘જિનપૂજાથી આત્માનું પણ હિત થાય.’ એમ કહેવું જોઇએ. મેં જે વા
1 min read
bottom of page
