top of page
Search


સંયમનો અનુરાગ...
સંસાર માંડયા પછી મોટા ભાગે લોકો પસ્તાય છે. દીક્ષા લીધા પછી પસ્તાવો થતો હોય, તેવા સાધુ તો કો'ક જ મળશે. ઊલ્ટું જેમણે દીક્ષા લીધી છે, તે પોતાના માતા-પિતાને પણ દીક્ષા લેવાની પ્રેરણા આપતા હોય છે. તે જ બતાવે છે કે અહીં આવ્યાનો ખરો આનંદ છે. સંસારમાંથી સંયમ લીધા વિના છૂટકારો થવાનો નથી, એ નિશ્ચિત હકીકત છે. તો પછી આ ભવમાં જ સંયમ કેમ ન લેવું ? જો ઇચ્છા કરશો, તો બધી અનુકૂળતા થઈ પણ શકે છે. જે ઇચ્છા જ ન કરે, તેને કદી અનુકૂળતા મળવાની નથી... સભા : અમે એવું વિચારીએ છીએ કે આવતા ભવે, મહાવિદેહ ક
2 min read
bottom of page
