top of page
Search


શાસ્ત્રવચનોમાં વિરોધ...
Download PDF શાસ્ત્રવચનોના તાત્પર્ય સુધી પહોંચવા માટે, પદાર્થ-વાક્યાર્થાદિ ક્રમે ઊહાપોહ જરૂરી છે. અન્ય શાસ્ત્રવચનો સાથે વિરોધનું ઉદ્ભાવન – એ જ વાક્યાર્થ છે. જે વ્યક્તિ, તેવો ઊહાપોહ કરીને વિરોધનું ઉદ્ભાવન જ ન કરે, એક શાસ્ત્રવચનને સર્વથા-સર્વદા-સર્વત્ર પ્રમાણ માની લે, તે ‘પદાર્થ’માં જ અટકી જાય છે, તેને શ્રુતજ્ઞાન જ થાય છે, ચિંતા-ભાવના જ્ઞાન થતાં નથી – એમ ઉપદેશ-રહસ્યાદિ ગ્રંથોમાં કહ્યું છે. વિરોધનું ઉદ્ભાવન કર્યા પછી, મહાવાક્યાર્થ સુધી શી રીતે પહોંચાય ? તે વિશે યત્કિંચિત્ વિચાર


सूत्र बोलतां ध्यान शी रीते थाय ?....
लोगस्स बोलतां चित्तने तेमां एकाग्र शी रीते करवुं ? ते उपाय पू. भुवनभानुसू. म.सा. ए बताव्यो छे. तेमां त्रण गाथामां २४ भगवाननां नाम छे. “उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च, पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे.” आ गाथामां एक एक लीटी(पाद)मां, २-३-२-१ भगवाननां नाम छे. ते बोलतां नजर सामे परमात्मानी प्रतिमाओ आ रीते लाववानी तो चित्त तेमां एकाग्र बने. आवुं त्रणे गाथामां करवानुं. सभा :आज सुधी अमे आवुं कर्युं ज नथी. तो बधी आराधना निष्फळ गइ ? ना. ध्यान न बने, ते साधना सर्वथा निष्फ


સૂત્ર બોલતાં ધ્યાન શી રીતે થાય ?...
લોગસ્સ બોલતાં ચિત્તને તેમાં એકાગ્ર શી રીતે કરવું ? તે ઉપાય પૂ. ભુવનભાનુસૂ. મ.સા. એ બતાવ્યો છે. તેમાં ત્રણ ગાથામાં ૨૪ ભગવાનનાં નામ છે. “ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ, પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે.” આ ગાથામાં એક એક લીટી(પાદ)માં, ૨-૩-૨-૧ ભગવાનનાં નામ છે. તે બોલતાં નજર સામે પરમાત્માની પ્રતિમાઓ આ રીતે લાવવાની તો ચિત્ત તેમાં એકાગ્ર બને. આવું ત્રણે ગાથામાં કરવાનું. સભા :આજ સુધી અમે આવું કર્યું જ નથી. તો બધી આરાધના નિષ્ફળ ગઇ ? ના. ધ્યાન ન બને, તે સાધના સર્વથા નિષ્ફ
bottom of page
