top of page
Search


साधर्मिक भक्ति अने उपधानादि अनुष्ठानो...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો भ्रमणा : केटलाय साधर्मिकोने जीवन-निर्वाहना सांसा छे, त्यारे उपधानादि अनुष्ठानोमां लाखो-करोडो रूपियानो धूमाडो करवो योग्य नथी. वास्तविकता : उपलक दृष्टिए खूब सारी जणाती आ वातनी अंदर ऊतरीए, त्यारे आवो विचार करनारानुं जिनशासननुं वरवुं अज्ञान छतुं थाय छे. दुःखी जीवो प्रत्येनी करूणा शास्त्रकार बे प्रकारनी बतावे छे 1. द्रव्य-करूणा --> दुन्यवी दुःख दूर करवा, दुन्यवी सुखनी सामग्री आपवी... जेम के अनाज, कपडां, घर वगेरे आपवा.. 2. भाव-करूणा -->


સાધર્મિક ભક્તિ અને ઉપધાનાદિ અનુષ્ઠાનો...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं ભ્રમણા : કેટલાય સાધર્મિકોને જીવન-નિર્વાહના સાંસા છે, ત્યારે ઉપધાનાદિ અનુષ્ઠાનોમાં લાખો-કરોડો રૂપિયાનો ધૂમાડો કરવો યોગ્ય નથી. વાસ્તવિકતા : ઉપલક દૃષ્ટિએ ખૂબ સારી જણાતી આ વાતની અંદર ઊતરીએ, ત્યારે આવો વિચાર કરનારાનું જિનશાસનનું વરવું અજ્ઞાન છતું થાય છે. દુઃખી જીવો પ્રત્યેની કરૂણા શાસ્ત્રકાર બે પ્રકારની બતાવે છે 1. દ્રવ્ય-કરૂણા --> દુન્યવી દુઃખ દૂર કરવા, દુન્યવી સુખની સામગ્રી આપવી... જેમ કે અનાજ, કપડાં, ઘર વગેરે આપવા.. 2. ભાવ-કરૂણા -->


शास्त्रवचनोमां विरोध...
Download PDF शास्त्रवचनोना तात्पर्य सुधी पहोंचवा माटे, पदार्थ-वाक्यार्थादि क्रमे ऊहापोह जरूरी छे. अन्य शास्त्रवचनो साथे विरोधनुं उद्भावन – ए ज वाक्यार्थ छे. जे व्यक्ति, तेवो ऊहापोह करीने विरोधनुं उद्भावन ज न करे, एक शास्त्रवचनने सर्वथा-सर्वदा-सर्वत्र प्रमाण मानी ले, ते ‘पदार्थ’मां ज अटकी जाय छे, तेने श्रुतज्ञान ज थाय छे, चिंता-भावना ज्ञान थतां नथी – एम उपदेश-रहस्यादि ग्रंथोमां कह्युं छे. विरोधनुं उद्भावन कर्या पछी, महावाक्यार्थ सुधी शी रीते पहोंचाय ? ते विशे यत्किंचित् विचार
bottom of page
