top of page
Search


જિનશાસન - સુખનો માર્ગ - ૧
તમે અહીં કેમ આવ્યા ? સભા : વ્યાખ્યાન સાંભળવા માટે. બરાબર. જો વ્યાખ્યાન સામેના હોલમાં હોત, તો ? સભા : તો ત્યાં આવત. એનો અર્થ એ છે કે ભલે તમે અહીં આવ્યા, તમારે નિસ્બત વ્યાખ્યાન સાથે હતી, આ જગ્યા સાથે નહીં. વ્યાખ્યાન અહીંયા હતું, એટલે તમે અહીં આવ્યા. તે રીતે, પ્રભુ તો સુખનો જ માર્ગ બતાવવા માગતા હતા. મોક્ષ તો સુખનું સરનામું માત્ર છે… ત્યાં સુખ હોવાથી પ્રભુએ તેનો માર્ગ બતાવ્યો. પ્રભુને નિસ્બત આપણને સુખી કરવા સાથે જ છે, મોક્ષ સાથે નહીં... મોક્ષમાં આપણને બધાને ભેગા કરવાથી પ્રભુને
2 min read
bottom of page
