top of page
Search


નેતા કોને બનાવાય?...
નેતૃત્વ કોને સોંપાય ? બુદ્ધિમાન્ને, ગુણવાન્ને કે પુણ્યશાળીને ? સર્વથા નિર્ગુણીને ન સોંપાય. પાયાના ગુણો હોય તેવા પુણ્યશાળીને સોંપાય; વિશિષ્ટ બુદ્ધિમાન્ કે વિશિષ્ટ ગુણવાન્ ભલે ન પણ હોય. કારણ એ છે કે નેતા પુણ્યશાળી હોય, તો સમુદાય તેના નેતૃત્વ નીચે સંપથી રહે, તેના વચનને સ્વીકારે. સભા : પણ બુદ્ધિ ન હોય, તો ભૂલ ન થાય ? પુણ્યશાળીને સાચી સલાહ આપનારા બુદ્ધિમાનો મળી રહે. દેખીતી રીતે તેની ભૂલ થાય તો પણ, તેનું પુણ્ય એવું હોય કે પરિસ્થિતિ બદલાઈ જાય અને તેના નિર્ણયને સાચો પાડે. ગુણો વ્યક


आयंबिलमां मगनी दाळनुं पाणी खपे ?
प्रश्न : आयंबिलमां मगनी दाळनुं पाणी खपे ? उत्तर : काचा पाणीमां मगनी दाळ पलाळवामां आवे, तो पण ४८ मिनिटमां ते अचित्त थइ जाय. एटले पाणीनी सचीत्ततानो तो प्रश्न रहेतो नथी. प्रश्न मगनी दाळमां फणगा फूटी जवानो छे. फणगावेल कठोळ, अनंतकाय होवाथी अभक्ष्य छे. ते छूटावाळाने पण न खपे, तो आयंबिलमां खपवानो प्रश्न ज क्यां रहे ? अनुभवीओ एम कहे छे के फोतरावाळी (लीली) मगनी दाळ पलाळी होय, तो फणगो फूटवा संभव रहे छे. फोतरा वगरनी (पीळी) मगनी दाळ पलाळी होय, तो फणगो फूटतो नथी. तेनुं कारण ए छे के मगना ज


આયંબિલમાં મગની દાળનું પાણી ખપે ?
પ્રશ્ન : આયંબિલમાં મગની દાળનું પાણી ખપે ? ઉત્તર : કાચા પાણીમાં મગની દાળ પલાળવામાં આવે, તો પણ ૪૮ મિનિટમાં તે અચિત્ત થઇ જાય. એટલે પાણીની સચીત્તતાનો તો પ્રશ્ન રહેતો નથી. પ્રશ્ન મગની દાળમાં ફણગા ફૂટી જવાનો છે. ફણગાવેલ કઠોળ, અનંતકાય હોવાથી અભક્ષ્ય છે. તે છૂટાવાળાને પણ ન ખપે, તો આયંબિલમાં ખપવાનો પ્રશ્ન જ ક્યાં રહે ? અનુભવીઓ એમ કહે છે કે ફોતરાવાળી (લીલી) મગની દાળ પલાળી હોય, તો ફણગો ફૂટવા સંભવ રહે છે. ફોતરા વગરની (પીળી) મગની દાળ પલાળી હોય, તો ફણગો ફૂટતો નથી. તેનું કારણ એ છે કે મગના જ
bottom of page
