top of page
Search


સાચી શુભ પરિણતિ કોને કહેવાય ?...
यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं જે પરિણતિના મૂળમાં (સામગ્રીમાં સુખ છે” એવી બુદ્ધિ છે, તે પરિણતિ અશુભ છે. જેમ કે પૈસા કમાવાની વૃત્તિ. જે પરિણતિના મૂળમાં “ગુણમાં સુખ છે” એવી બુદ્ધિ છે, તે પરિણતિ શુભ છે. દેખીતી રીતે શુભ લાગતી જીવદયા-પાલન વગેરેની પરિણતિ પણ, જો તેના દ્રારા દેવલોક મેળવીને, સામગ્રીના સુખો મેળવવાની ઇચ્છામાંથી જ ઉત્પન્ન થઈ હોય, તો હકીકતમાં અશુભ છે. જે અભવ્ય જીવોને ચારિત્રના પાલન વખતે હોય છે. Extract from Book Adhyatma Marg written by P.P. Bhavyasundar Vijayji Maha


पूजा माटेनां प्लेन (डिझाइन वगरनां) वस्त्रो अशुद्ध थई गया होय, तो तेने सामायिकमां वापरी शकाय ?
આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો प्रश्न : पूजा माटेनां प्लेन (डिझाइन वगरनां) वस्त्रो अशुद्ध थई गया होय, तो तेने सामायिकमां वापरी शकाय ? उत्तर : आ प्रश्न भाईओनां वस्त्रो माटे छे – एवुं समजाय छे, कारणके प्लेन वस्त्रोनी वात छे. हालमां प्रस्थापित व्यवहार एवो छे के भाईओ 🡺 - सुतराउ - सफेद - प्लेन (डिझाइन वगरनां) - सीव्या वगरनां - धोयेलां शुद्ध वस्त्रो पहेरीने सामायिक करी शके. पूजानां वस्त्रो माटे नियम एवो छे के बीजा कोईपण कार्यमां वपरायेलां वस्त्रो पूजा माटे न वपराय. सामायिकनां


પૂજા માટેનાં પ્લેન (ડિઝાઇન વગરનાં) વસ્ત્રો અશુદ્ધ થઈ ગયા હોય, તો તેને સામાયિકમાં વાપરી શકાય ?
यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પ્રશ્ન : પૂજા માટેનાં પ્લેન (ડિઝાઇન વગરનાં) વસ્ત્રો અશુદ્ધ થઈ ગયા હોય, તો તેને સામાયિકમાં વાપરી શકાય ? ઉત્તર : આ પ્રશ્ન ભાઈઓનાં વસ્ત્રો માટે છે – એવું સમજાય છે, કારણકે પ્લેન વસ્ત્રોની વાત છે. હાલમાં પ્રસ્થાપિત વ્યવહાર એવો છે કે ભાઈઓ - સુતરાઉ - સફેદ - પ્લેન (ડિઝાઇન વગરનાં) - સીવ્યા વગરનાં - ધોયેલાં શુદ્ધ વસ્ત્રો પહેરીને સામાયિક કરી શકે. પૂજાનાં વસ્ત્રો માટે નિયમ એવો છે કે બીજા કોઈપણ કાર્યમાં વપરાયેલાં વસ્ત્રો પૂજા માટે ન વપરાય. સામાયિકનાં વસ
bottom of page
