top of page
Search


ભૂમિકા...
Download PDF કરુણાસાગર અરિહંત પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જગતના જીવોને દુઃખથી રીબાતા-પીડાતા જોઇને, તેમને દુઃખથી મુક્ત થવાનો – શાશ્વત સુખને પામવાનો જે માર્ગ બતાવ્યો, તે જ જૈન ધર્મ છે, જિનશાસન છે. એ માર્ગને અનુસરવાથી આપણે પણ સર્વ દુઃખોથી મુક્ત થઇને શાશ્વત સુખને પામી શકીએ છીએ.. જેને આપણે અનંત કાળથી ઇચ્છી રહ્યા છીએ, જેના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ, પણ હજુ પામ્યા નથી. માર્ગને અનુસરવા માટે, ‘આ માર્ગ સાચો છે, મંઝિલે પહોંચાડનાર છે’ એવી નિઃશંક શ્રદ્ધા અનિવાર્ય છે. દિલ્હી જવા ઇચ્છતો
2 min read
bottom of page
