top of page
Search


આભાસિક ઉપશાંતતા...
રોગ દબાયેલો સારો ? કે પ્રગટ થયેલો ? સભા: પ્રગટ થયેલો . ખબર પડે, તો દવા થાય. બરાબર છે. દબાયેલો રોગ ખબર ન પડવાથી દવા તો ન થાય, પણ ‘રોગ નથી’ એમ માનીને અપથ્ય વાપરે, તો રોગ વકરે. એમ, જેને અંદર રાગ-દ્વેષ અકબંધ હોય, બહારથી ઉપશાંતતા હોય, તે પોતાની જાતને ઉપશાંત માનીને અશુભ નિમિત્તો સેવે, તો રાગ-દ્વેષ વધે. એકાંત નિશ્ચયવાદીઓમાં એમ જ થાય છે. ઘણા કહેતા હોય છે - 'તેઓ ઉપશાંત હોય છે.’ હકીકતમાં એ આભાસ છે. સભા : એ નક્કી શી રીતે કરવું ? જ્યાં જ્ઞાનીની પરતંત્રતા નથી... 'જ્ઞાનીનાં વચન પોતાને ન સમ
1 min read
bottom of page
