top of page
Search


વિચાર આત્મદ્રવ્યનો કે પર્યાયનો ?...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं અતત્ત્વ : અનંત કાળમાં અનંત વાર આરાધના કરવા છતાં મોક્ષ નથી થયો, કારણકે શુદ્ધ આત્મદ્રવ્યને જાણ્યું નહીં, તેનો વિચાર કર્યો નહીં. તત્ત્વ : આત્મદ્રવ્યની પૂર્વે જે ‘શુદ્ધ’ વિશેષણ લગાડ્યું, તેનો અર્થ શું ? એ પહેલાં વિચારીએ. શુદ્ધતા અને અશુદ્ધતા – એ બંને પરસ્પરને સાપેક્ષ પદાર્થ છે. અર્થાત્ જો દુનિયામાં ક્યાંક અશુદ્ધતા હોય, તો જ અન્યત્ર ક્યાંક શુદ્ધતા હોવાનું કહી શકાય. જેમ, એક માણસને ‘ઊંચો’ તો જ કહી શકાય, જો બીજો માણસ તેનાથી ‘નીચો’ હોય. એટલ


निष्फळतानो अर्थ....
जे फळ माटे महेनत करी होय, ते फळ न मळे, तो ‘महेनत निष्फळ गइ’ एम कहेवाय छे. पण तेनो अर्थ ए नथी, के कोइ ज फळ नथी मळ्युं. जेना माटे महेनत करी हती, ते फळ न मळ्युं – ए ज तेनो अर्थ छे. तेना सिवाय बीजुं फळ मळ्युं होय – तेवुं संभवित छे ज. ३० मार्क लावनार छोकरो नापास भले थयो; ३० मार्क आव्या, ते बतावे छे के तेने कंइक तो आवड्युं छे. तेना ज्ञानमां कंइक वृद्धि तो थइ ज छे. तमे गाथा गोखवा माटे अडधो कलाक महेनत करी. कदाच गाथा न आवडी. तमारी महेनत सफळ कहेवाय के निष्फळ ? तमे एम ज कहो छो के ‘अडधो


નિષ્ફળતાનો અર્થ...
જે ફળ માટે મહેનત કરી હોય, તે ફળ ન મળે, તો ‘મહેનત નિષ્ફળ ગઇ’ એમ કહેવાય છે. પણ તેનો અર્થ એ નથી, કે કોઇ જ ફળ નથી મળ્યું. જેના માટે મહેનત કરી હતી, તે ફળ ન મળ્યું – એ જ તેનો અર્થ છે. તેના સિવાય બીજું ફળ મળ્યું હોય – તેવું સંભવિત છે જ. ૩૦ માર્ક લાવનાર છોકરો નાપાસ ભલે થયો; ૩૦ માર્ક આવ્યા, તે બતાવે છે કે તેને કંઇક તો આવડ્યું છે. તેના જ્ઞાનમાં કંઇક વૃદ્ધિ તો થઇ જ છે. તમે ગાથા ગોખવા માટે અડધો કલાક મહેનત કરી. કદાચ ગાથા ન આવડી. તમારી મહેનત સફળ કહેવાય કે નિષ્ફળ ? તમે એમ જ કહો છો કે ‘અડધો
bottom of page
