top of page
Search


કર્તૃત્વભાવ અને અકર્તૃત્વભાવ...
કષાયમાં કારણ આત્માનો પુરુષાર્થ પણ છે, કર્મનો ઉદય પણ છે. આપણને કષાય થાય, ત્યારે આપણી જાતને કારણ માનીએ, તો કષાયને ઘટાડવાનો પુરુષાર્થ થાય, જે આત્માને હિતકર બને. કર્મના ઉદયને કારણ માનીએ, તો તો પછી કશું કરવાનું જ ન રહે, અને કષાય વધતો જ જાય; જે આત્માને અહિતકર બને. એટલે, આપણને કષાય થાય, ત્યારે આત્માની કારણતા પ્રધાન કરવાની. બીજાને કષાય થાય, ત્યારે જો તેના આત્માને કારણ માનીએ, તો તેના પર દુર્ભાવ થાય, જે આપણા આત્માને અહિતકર બને. જો તેના કર્મને કારણ માનીએ (सव्वे जीवा कम्मवस...), તો તેના
1 min read
bottom of page
