top of page
Search


આરાધના કોને કહેવાય ?
કોઈપણ વસ્તુની વ્યાખ્યા ત્રણ રીતે થાય – હેતુ, સ્વરૂપ અને ફળથી . દવા કોને કહેવાય ? ‘રોગ મટાડે, એ દવા’ – આ ફળથી વ્યાખ્યા છે. ‘ટીકડી વગેરે દવા’ – આ સ્વરૂપથી વ્યાખ્યા છે. પ્રધાન વ્યાખ્યા ફળથી જ થાય છે. સ્વરૂપ હોવા છતાં, જો તેનું કામ ન કરે , તો તે ‘નામની’ વસ્તુ કહેવાય છે. ટીકડી લેવા છતાં રોગ ન મટે, તો એમ જ કહેવાય કે ‘નામની દવા છે, બાકી કંઈ કામની નથી.’ ડિગ્રીથી ડોક્ટર હોવા છતાં કોઈને સાજો ન કરી શકતો હોય, તો એમ જ કહેવાય કે ‘નામનો ડોક્ટર છે.’ સામાયિક, પ્રતિક્રમણ વગેરેને આરાધના કહેવી
1 min read
bottom of page
