top of page
Search


દૃષ્ટિરાગ...
Download PDF દૃષ્ટિરાગનો અર્થ એવો કરાય છે, કે ‘ખોટી વાતની પક્કડ.’ પણ આ અર્થમાં કેટલીક સમસ્યા છે. ‘ખોટી’એટલે શું ? વ્યક્તિને પોતાને તો પોતાની વાત સાચી જ લાગતી હોય છે. તો જ તે પક્કડ રાખે ને ? જો ખોટીનો અર્થ એ રીતે કરાય કે સર્વજ્ઞની દૃષ્ટિએ ખોટી.. તો વર્તમાનકાળમાં તો તેનો નિર્ણય સંભવ જ નથી. સહુ એમ જ માનશે કે ‘મને જે સાચું લાગે છે તે જ સર્વજ્ઞની દૃષ્ટિમાં સાચું છે. એટલે મારી પક્કડ સાચી વાતની જ છે.’ તો દૃષ્ટિરાગ કોને કહેવો ? ‘મારી બુદ્ધિમાં જે સાચું લાગે તે જ સાચું.. મારી બુદ્ધિમા
bottom of page
