top of page
Search


કયું ધ્યાન ઉચ્ચ સાધના...
ધ્યાન શબ્દના અનેક અર્થ થઇ શકે. ‘ધ્યાન રાખીને ચાલજો, પડી ન જવાય..’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે –સાવધાની... ‘ધ્યાન આપીને ભણ...’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે સ્થિરતા... ‘ધ્યાનથી જુઓ...’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે – સૂક્ષ્મતા... આવા બીજા પણ અર્થ હોઇ શકે છે. જે ધ્યાનને શાસ્ત્રકારે ઉચ્ચ કક્ષાની સાધના બતાવી, જે ધ્યાનથી વિશિષ્ટ કર્મનિર્જરા-મોક્ષ બતાવ્યો, તે ધ્યાનનો અર્થ શુભ ભાવોની સ્થિરતા છે. ધ્યાનરૂપ બનેલ ક્રિયામાં શુભ ભાવોની સ્થિરતા હોવાથી, તે ધ્યાનરૂપ ન બનેલ ક્રિયા કરતાં ઉચ્ચ કક્ષાની
bottom of page
