તત્ત્વ-અતત્ત્વ (Tattva-Atattva)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
ભ્રામક નિશ્ચયવાદ દ્વારા ફેલાવાતી શબ્દજાળને ભેદીને સમ્યગ્ નિશ્ચયનયનો પ્રકાશ પાથરતું અનોખું પુસ્તક....
સ્વ-પર... શુભ-શુદ્ધ.... સ્વાનુભૂતિ.... ભેદજ્ઞાન.... અનુભવજ્ઞાન.... આત્મધ્યાન.... નિરાંબલનધ્યાન.... જ્ઞાતા-દ્ગષ્ટાભાવ.... નિર્વિકલ્પદશા....
વગેરે પદાર્થોની સમ્યક્ સમજ સરળ ભાષામાં જાણવા માટે અવશ્ય વાંચો..(Tattva-Atattva).























