સંશય-સમાધાન ભાગ ૧ (Sanshay-Samadhan Part 1)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
પર્વતિથિએ આપણે ફળ ન ખવાય, તો ભગવાનને કેમ ચડાવાય ?
પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાય વચ્ચે તફાવત શું ?
પુણ્ય અને પાપના અનુબંધ શેનાથી પડે ?
ગુરુ વધારે કડક હોય તે સારું કે ઓછા કડક હોય તે ?
આવા સંશયો તમારા મનને મૂંઝવતા હોય... તો તેના convincing સમાધાન મેળવવા માટે વાંચો
સંશય-સમાધાન ભાગ-૧ (Sanshay-Samadhan Part 1).























