કષાયજય (KashayJay)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
શું તમે...
ડગલે ને પગલે થતાં કષાયોને ઓળખવા ઈચ્છો છો ?
કષાયોના મૂળ કારણને જાણવા ઈચ્છો છો ?
કષાયોનું દમન નહીં, શમન કરવા ઈચ્છો છો ?
તો તમારા માટે જ પ્રસ્તુત છે... કષાય-જય
અમને વિશ્વાસ છે... તમારા કષાયોનું શમન થઇને જ રહેશે...
કષાયજય (KashayJay)























