દેવવંદનમાળા (DevVandanMala) - Set of 50
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
જેમને કરાયેલો એક નમસ્કાર પણ આપણને સંસારથી પાર ઊતારી દેવાની ક્ષમતા ઘરાવે છે..
સર્વ પાપો અને વિઘ્નોનો નાશ કરી દે છે..
તે અરિહંત પરમાત્માને વંદનાનો ઉત્કૃષ્ટ પ્રકાર એટલે દેવવંદન...
પર્વના દિવસોએ કરવાના આવા દેવવંદનોનો સંગ્રહ એટલે દેવવંદનમાળા...
Download PDF (Free)
JSBN
SPARI0054
ISBN























